ખૂબ જ સરસ ઇનામો તમારી રાહ જોઇ રહ્યા છે!

તમારા બાળક દ્વારા જીતવામાં આવેલ વેકેશન પ્રવાસ જવાનું કેવું લાગે છે?

સાંભળીને આનંદ થયો! નહિ?
તમારા બાળકને પેઇન્ટિંગ સ્પર્ધામાં ભાગ લેવાની તક આપીને અહીં તમારા સર્વકાલીન મનપસંદ સ્થળ ‘કેરળ, ભગવાનનો પોતાનો દેશ (ગોડ્સ ઓન કન્ટ્રી)’નો પાંચ દિવસીય પ્રવાસ જીતવાની તક આપે છે.
બાળકોની આંતરરાષ્ટ્રીય પેઇન્ટિંગ સ્પર્ધા 2023 તમામ વિજેતાઓને આકર્ષક ઈનામો આપે છે.

 

ઇનામોને પાંચ શ્રેણીમાં વિભાજીત કરવામાં આવ્યા છે:

વિશ્વના કોઇપણ ભાગ માંથી કેરળનો એક પ્રવાસ!

3 વિજેતાઓ

તમામ કેટેગરીઓમાંથી ટોચના ત્રણ વિજેતાઓને સંભારણું અને પ્રમાણપત્રની સાથેસાથે કેરળના સ્થળોની મુલાકાત લેવા માટે પ્રાયોજીત પાંચ દિવસીય પ્રવાસ મળશે.

10 વિજેતાઓ

ભારતની બહાર, વિશ્વભરમાંથી 10 વિજેતાઓને કેરળની પાંચ દિવસની ફેમિલી ટ્રીપ જીતવાની તક મળે છે. ટ્રિપ માટે વિજેતાની સાથે બે સભ્યો જઈ શકે છે. શાંતિ અને સુંદરતાની ભૂમિ પર આનંદથી ભરપૂર ફેમિલી ટ્રીપ માટે તૈયાર થઈ જાઓ!

ભારતમાંથી કોઇપણ જગ્યાએથી કેરળનો પ્રવાસ!!

5 વિજેતાઓ

ભારતમાંથી 5 વિજેતાઓને પાંચ દિવસનો કેરળનો ફેમિલી ટ્રીપ જીતવાની તક. ટ્રિપ માટે વિજેતાની સાથે બે સભ્યો જઈ શકે છે. આપણા દેશમાં સૌથી સુંદર રાજ્યોમાંના એકમાં તમારા પરિવાર સાથે થોડા દિવસો ગાળવાથી વધુ ઉત્તેજક શું હોઈ શકે છે?!

કુદરતની નજીક રહો

3 વિજેતાઓ

કેરળના ટોચના ત્રણ વિજેતાઓને સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર સાથેસાથે કેરળમાં પ્રીમિયમ પ્રોપર્ટીમાં 2 રાત માટે બુકિંગ કૂપન મળશે.

ચાર્મિંગ ગિફ્ટ

70 વિજેતાઓ

ભારત બહારના 20 વિજેતા, ભારતની અંદરના 30 અને કેરળમાંના 20 વિજેતાઓને આકર્ષક ભેટ આપવામાં આવશે.

ભારત બહારના પ્રમોટર્સ

5 વિજેતાઓ

ભારત બહારથી પાંચ પ્રમોટરો કે જેઓ હરીફાઈમાં મહત્તમ એન્ટ્રીઓ લાવશે તેઓ કેરળમાં મુલાકાત માટે પાંચ દિવસીય પેકેજ જીતશે.

ભારતમાંથી પ્રમોટર્સ (કેરળની બહાર)

5 વિજેતાઓ

ભારતમાંથી પરંતુ કેરળની બહારના પાંચ પ્રમોટરો કે જેઓ હરીફાઈમાં મહત્તમ એન્ટ્રીઓ લાવશે તેઓ કેરળમાં મુલાકાત માટે પાંચ દિવસીય પેકેજ જીતશે.

બાકીના તમામ સહભાગીઓને સહભાગિતા માટેનું ઓનલાઈન ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે જે પરિણામ જાહેર થયાના 6 મહિનાની અંદર પ્રવેશકર્તા દ્વારા ડાઉનલોડ કરી શકાશે.
રોકડ માટે કોઇ વિકલ્પ નથી અને ઇનામો ઓફર કર્યા મૂજબ લેવાવા જોઇએ.

કુલ 101 વિજેતાઓ

18 વિજેતાઓ કેરળની ફેમિલી ટ્રીપ જીતવાની તક છે!

10 વિજેતાઓ માટે સોલો ટ્રીપ્સ!

 

Landscape Drawing